call us now

9328925734

આજરોજ તા.18/12/24 ના રોજ Methodist Church મણિનગર ખાતે Methodist missionari movement દ્વારા નાતાલ સંગત 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Helping hands દ્વારા 25 મિશનરી ભાઈઓને રાશન કીટ અને 500 રૂ.રોકડા આપવામાં આવ્યા હતા અને દરેક મિશનરી બહેનોને 2 સાડી ગરીબ બહેનોને આપવા માટે આપી હતી. ટ્રસ્ટ પ્રમુખે પડકાર યુક્ત સંદેશા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સંસ્થા ના ડાયરેક્ટર રેવ.લિનસસાહેબે હેલપિગ હેન્ડ નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આશીર્વાદિત રહ્યો હતો.