મણીપુર સહાય પ્રોજેક્ટ
અમે હેલ્પિંગ હેન્ડ્સના ચાર કાર્યકરો ઉપક્રમે મણીપુરના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તારીખ 21-08-2023ના રોજ મણીપુર ગયા હતા. જુદા જુદા 12 કેમ્પોમાં તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓને ડિસ્ટ્રીબ્યુટ કરી જે દરમિયાન તેમની સાથે વાત કરી હતી અને લગભગ 1200 વ્યક્તિઓને અમે મદદ કરી શક્યા હતા . .
ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચીયન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સિલાસભાઈ એલ. મેક્વાન ની દફન ક્રિયા.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી સિલાસભાઈ એલ. મેક્વાન પ્રભુમા ઊંઘી ગયા હતા. .
આપણા મોટા દાતા શ્રી રૂઝવેલ્ટ પ્રવાસી એ સંસ્થાના સેવા કાર્ય માટે મણીનગર ખ્રિસ્તી વિસ્તારમાં એક મોટું મકાન ખરીદીને આપ્યું છે.
ખ્રિસ્તી વિસ્તારમાં આવું અદ્દભુત “ સેવાઘર ” મળ્યું છે. ત્યારે પરમેશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ. આ “ સેવાઘર ” માં ટ્રસ્ટીઓ, દસ બ્રાન્ચના હોદ્દેદારો, સહાયકો, શુભેચ્છકો હાજર રહ્યાં હતા. ગીતો, સ્તોત્રો, વચનો અને પ્રાર્થના દ્વારા ઇશ્વર પિતાની આભાર સ્તુતિ કરવામાં આવી હતી. .
હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ૨૦૧૪
ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો. .
ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને નોટો અને ચોપડા વિતરણ અને શિક્ષણ સહાયનો કાર્યક્રમ
ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને નોટો અને ચોપડા વિતરણ અને શિક્ષણ સહાયનો કાર્યક્રમ - હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૧૪ના શૈક્ષણિક વર્ષ માટે સમાજના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નોટો-ચોપડા અને રોકડ શૈક્ષણિક સહાય આપવાનો કાર્યક્રમ તા. ૭/૬/૧૪ના રોજ સાંજ ૪:૦૦ કલાકે ધી સાલ્વેશન આર્મી ચર્ચ- મણીનગર ખાતે યોજવામાં આવેલ હતો. .