Phasellus in egestas libero, et congue lacus. Cras vel lacus nisi. Duis nulla metus, tincidunt at tortor.
દક્ષિણ ગુજરાતમાં કપરાડા ખાતે 130 મિશનરીઓ ને નાતાલ કીટ વિતરણ કરવામાં આવી
Phasellus in egestas libero, et congue lacus. Cras vel lacus nisi. Duis nulla metus, tincidunt at tortor.
The Helping Hands Christian Public Charitable Trust is a registered non-profit organization in Ahmedabad. Gujarat state. We aim to be helpful to poor peoples by providing care, healthy food, education help, medical help, etc.
તા. 15-12-2024 શનિવાર સવારે ૧૧:00 કલાકે ચર્ચ, આત્માપૂર ગામ, ખેડા ખાતે નાતાલની ઉજવણી માટે કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં કપરાડા ખાતે 130 મિશનરીઓ ને નાતાલ કીટ વિતરણ કરવામાં આવી.
READ MOREઝાલોદ ખાતે હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા મિશનેરીઓને નાતાલની ઉજવણી માટે કીટ વિતરણ.
READ MOREએલીમ મેથોડીસ્ટ ચર્ચ હોલ, નડિયાદ ખાતે "હેલ્પીંગ હેન્ડ્સ" નડિયાદ બ્રાન્ચ દ્વારા આયોજિત" ૨૩મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ" કાર્યક્રમ.
READ MORE
આપણા દેશનાં રાજ્ય મણિપુરમાં Jun to Aug 2023 અને છેલ્લા થોડા મહિનાઓથી જે ઘટનાઓ બની તે બાબતોને ધ્યાનમાં રાખીને ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચિયન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સહિત મણિપુર સહાય પ્રોજેક્ટનું આયોજન કરીને ત્યાંના અસરગ્રસ્ત લોકોની જરુરિયાત મુજબ મદદ કરી.22-Aug 2023 અસરગ્રસ્ત લોકોને રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓ હાથોહાથ રૂબરૂ પહોંચાડી હતી.
અત્યંત ગરીબ, કામ કરવા અશક્ત લોકોને તથા અન્ય જીવન જરૂરિયાત ની ચીજોની વહેંચણી કરાય છે.
બુક બેંક દ્વારા પાઠ્ય પુસ્તકો તથા નોટબુકો તથા સત્ર ફી માં સહાય કરવામાં આવેછે. વિદ્યાર્થીઓ ને મેડલ આપી જાહેરમાં કરવામાં આવે છે.
આ યોજનામાં વ્યવસાયને લગતા સાધનો આપવામાં આવે છે. .
અત્યંત ગરીબ ખ્રિસ્તી કુટુંબોને માંદગીમાં દવાઓ તથા સારવારના ખર્ચના નાણાં અપાય છે તથા મેડીકલ કેમ્પ ના આયોજન કરવામાં આવે છે.
આ યોજનામાં અશક્ત લોકોને માટે સ્વપોષણ તથા નાણાં ઉપાર્જન અર્થે બકરી તથા ભેંસ આપવાની ચાલુ છે.
ઈસ્ટર તથા નાતાલ સમયે આર્થિક રીતે નબળા ખ્રિસ્તી કુટુંબોને ખાદય સામગ્રી નું વિતરણ નું આયોજન કરવામાં આવે છે.
ગરીબ કુટુંબોને રાહત દરે શબપેટી આપવામાં આવે છે. માંદગી અને દુઃખદ પ્રસંગે કાર્યકરો હાજર રહી મુલાકાત દ્વારા દિલાસો પાઠવે છે.
રાજ્ય કે દેશમાં અચાનક આવી પડેલી કુદરતી આફતના સમયે નાતજાત કે ધર્મના ભેદભાવ વિના દેશ બાંધવોને સહાય પહોંચાડવામાં આવે છે.